પાલક માતા-પિતા યોજના 2025: દર મહિને ₹3,000 અને દીકરીને લગ્ન સમયે ₹2 લાખ સહાય
ગુજરાત સરકાર દ્વારા અનાથ અને અર્ધઅનાથ બાળકોના હિત માટે શરૂ કરાયેલ પાલક માતા-પિતા યોજના 2025 એક માનવતાપૂર્ણ અને સહાયકારક યોજના છે. આ યોજનાનો હેતુ એ છે કે, એવા બાળકો જેમના માતા-પિતા હયાત નથી અથવા પિતાનું અવસાન થયા બાદ માતાએ પુનઃલગ્ન કરેલો હોય, તેવા બાળકોની સાર-સંભાળ લેતા નજીકના સગા અથવા સબંધીઓને આર્થિક સહાય મળી રહે. પાલક … Read more