Tuition Sahay Yojana 2025: વિદ્યાર્થી દીઠ ₹15,000 રૂપિયાની સહાય
ગુજરાત સરકારની ટ્યુશન સહાય યોજના (Tuition Sahay Yojana 2025) અંતર્ગત ધોરણ 11-12ના વિજ્ઞાન વિદ્યાર્થીઓને મળશે ₹15,000 DBT સહાય. 70% માર્ક્સ અને ₹6 લાખ આવક મર્યાદા ફરજીયાત. વિદ્યાર્થી દીઠ 15,000 રૂપિયાની સહાય (Tuition Sahay Yojana 2025) ગુજરાત સરકાર દ્વારા બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણમાં પ્રોત્સાહન આપવા માટે “ટ્યુશન સહાય યોજના” શરૂ કરવામાં આવી છે. આ યોજના ખાસ … Read more