PM Awas Yojana 2025 Rural: મકાન બનાવવા મળશે 1,20,000ની સહાય, નવી યાદીમાં તમારું નામ ચેક કરો
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ (PM Awas Yojana 2025 Rural) 2025 વિશેની સંપૂર્ણ માહિતી: પાત્રતા, લાભ, ₹1.20 લાખથી ₹1.30 લાખ સુધીની સહાય, ઓનલાઈન અરજી પ્રક્રિયા મકાન બનાવવા મળશે 1,20,000ની સહાય (PM Awas Yojana 2025 Rural) મુદ્દો વિગત યોજના નામ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) શરૂ થયેલી તારીખ 1 એપ્રિલ 2016 સંચાલન વિભાગ ગ્રામ વિકાસ મંત્રાલય, ભારત સરકાર … Read more