OPPO Reno14 5G Diwali Edition Launch – રંગ બદલતો નવો ફોન, ફેસ્ટિવ ઑફર સાથે ફાયદો જ ફાયદો!
OPPO Reno14 5G Diwali Edition ભારતમાં લૉન્ચ! GlowShift ડિઝાઇન, 200MP કેમેરા, 80W ફાસ્ટ ચાર્જિંગ અને ખાસ ફેસ્ટિવ ઑફર સાથે દિવાળીની ધમાકેદાર શરૂઆત કરો! OPPO Reno14 5G Diwali Edition દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને, OPPO એ ભારતમાં પોતાના લોકપ્રિય સ્માર્ટફોનનો ખાસ Reno14 5G Diwali Edition લૉન્ચ કર્યો છે. આ નવી આવૃત્તિ ફેસ્ટિવ સીઝન માટે ખાસ ડિઝાઇન અને … Read more