Gold Silver Rate Today: જાણો આજના સોના-ચાંદીના ભાવ
Gold Silver Rate Today: આજે સોનાના ભાવ ₹12,317/ગ્રામ (24K) અને ₹11,290/ગ્રામ (22K) રહ્યા, જ્યારે ચાંદી ₹1,54,000/કિલો નજીક ટ્રેડ થઈ. તહેવાર પહેલા બજારમાં શાંતિ, આગળ તેજીની શક્યતા. ગુજરાતના શહેર મુજબ અપડેટ રેટ જાણો. Gold Silver Rate Today Gold Silver Rate Today: ભારતના બુલિયન માર્કેટમાં આજે સોનાં-ચાંદીના ભાવ સ્થિર રહ્યા છે. વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ અને … Read more