Ganga Swarupa Pension Scheme- સરકાર આપશે મહિને ₹1250ની સહાય! ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક સહાય યોજના
Ganga Swarupa Pension Scheme: ગુજરાત સરકાર દ્વારા વિધવા બહેનો માટે શરૂ કરાયેલી “ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક સહાય યોજના” એક મહત્વપૂર્ણ સામાજિક કલ્યાણ યોજના છે. આ યોજનાનો મુખ્ય હેતુ વિધવા મહિલાઓને માસિક ₹1250ની પેન્શન સહાય આપીને તેમને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાનો છે. Ganga Swarupa Pension Scheme આ યોજના પહેલાં “વિધવા સહાય યોજના” તરીકે ઓળખાતી હતી, પરંતુ … Read more