ગુજરાત સરકારે 10000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું – ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય
ગુજરાત સરકારે 10000 કરોડનું રાહત પેકેજ જાહેર: ગુજરાતના ખેડૂતો માટે આજનો દિવસ ઇતિહાસમાં નોંધાઈ જશે. કમોસમી વરસાદ અને કુદરતી આફતો બાદ થયેલા પાક નુકસાનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે 10 હજાર કરોડ રૂપિયાનું સૌથી મોટું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. ગુજરાત સરકારે 10000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું ગુજરાત સરકારએ રાજ્યભરમાં કમોસમી વરસાદ અને કુદરતી … Read more