અંત્યોદય અને NFSA લાભાર્થીઓ માટે નવેમ્બર 2025થી રેશન વિતરણની શરૂઆત – My Ration (Gujarat)
My Ration (Gujarat) : ગુજરાતમાં નવેમ્બર 2025થી અંત્યોદય અને NFSA લાભાર્થીઓ માટે ઘઉં, ચોખા, દાળ, ખાંડ અને મીઠાનું વિતરણ શરૂ. 75 લાખ કુટુંબોને મળશે લાભ. My Ration (Gujarat) રાજ્ય સરકારે જણાવ્યું છે કે અંત્યોદય અને NFSA (National Food Security Act) યોજનાના લાભાર્થીઓને આવશ્યક ચીજ વસ્તુઓના લાભથી વંચિત ન રહે તે માટે 1 નવેમ્બરથી જ સમગ્ર … Read more