E Shram Card Registration: ₹3,000 પ્રતિ મહિને મદદ મળશે અને 2 લાખનો વીમો
ભારત સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે શરૂ કરાયેલ ઈ-શ્રમ પોર્ટલ (eshram.gov.in / E Shram Card Registration) એક રાષ્ટ્રીય ડેટાબેસ છે, જ્યાં શ્રમિક પોતાનું રજીસ્ટ્રેશન કરી શકે છે. રજીસ્ટ્રેશન કર્યા પછી દરેક શ્રમિકને 12 અંકનો યૂએએન (UAN) નંબર અને ઈ-શ્રમ કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડના આધારે શ્રમિકોને સરકારી યોજનાઓ, વીમા અને પેન્શનના લાભ સરળતાથી … Read more