Tulsi Vivah 2025 Date: તુલસી વિવાહ 2025 તારીખ, મુહૂર્ત અને વિધિની સંપૂર્ણ માહિતી
Tulsi Vivah 2025 રવિવાર 2 નવેમ્બરે ઉજવાશે. જાણો તુલસી વિવાહ 2025 તારીખ, મુહૂર્ત, વિધિ અને આ પવિત્ર ઉત્સવનું ધાર્મિક મહત્ત્વ. Tulsi Vivah 2025 Date હિંદુ પંચાંગ મુજબ આ વર્ષે તુલસી વિવાહ 2025 રવિવાર, 2 નવેમ્બરના રોજ ઉજવાશે. કાર્તિક શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ તુલસી માતા અને ભગવાન વિષ્ણુ (શાલિગ્રામજી) નો વિવાહ કરવામાં આવે છે. આ પવિત્ર … Read more