8th Central Pay Commission: પગાર કેટલો વધશે?, મંત્રીમંડળે સંદર્ભ શરતોને આપી મંજૂરી
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ ખુશખબર આવી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે 8th Central Pay Commission (8મો કેન્દ્રીય પગાર પંચ) ની Terms of Reference (સંદર્ભ શરતો) ને મંજૂરી આપી છે. 8th Central Pay Commission (પગાર કેટલો વધશે?) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. મંત્રીમંડળે 8th … Read more